Skip to main content

Posts

Featured

Baa!

એકવાર બાને મે એમના જ વિશે તો નહી પરંતુ મારી સામાન્ય અનૂભુતી જે એમની સાથે સંકળાયેલી છે એ લખેલુ બતાવ્યુ ત્યાં બા બોલ્યા : તુ અંગ્રેજી ભણે છોને?ગુજરાતીમા નથી લખ્યુ ?  મે કીઘુ તમે શીખવ્યુ તો તમારી  હોવાની અનૂભુતી તો ગુજરાતીમા જ લખુને. લખીશ ચલો. ગુજરાતીની ફુલપાંદડીમાં શબ્દો દ્વારા કક્કો પાકો કરાવતા અને હું  કેટકેટલુય વાંચી નાખતી અને એ સમયથી લઈ મારા  English Literature ના  Post-Negritude Research અને કોલેજના વિદ્યાર્થીઓને Business Communication ભણાવવા સુઘીના સમયમાં ભાષાનું યોગદાન તો આંકી જ ના શકાય. આખા જીલ્લામા એટલેકે ઘરમા આવે ઈ ઉધાર ને જાય એ જમા વાણિજ્ય ભણેલો વગૅ અને હું નવીનવાઈની  English Literature વાળી. બાને જોઈને એવુ લાગે કે એક સમગ્ર અને સાબુત જીવન આવી પહોંચયુ છે એક માણસ પાસે એની વૃદ્ધ અવસ્થામા. મારા આ વિચાર કે સમજમા જો મુખ્ય પાત્રની ભુમીકા કોઈ ભજવતુ  હોય તો એ ‘જીવન’ છે. માણસ નામનું તત્વ  જીવન જીવે એવુ આપણે ત્યાં સામાન્ય રીતે માનવામાં આવે છે પણ કોઈએ એ સમજવાની કદાચ તો અનુભૂતી નઈ કરી હોય કે એક ‘જીવન’ પણ માણસ ને જીવી જાણે છે.(Man lives a l...

Latest posts

Article 15

Stree

At the initial period of my literature studies I learnt one thing that whatever one writes, it will be remembered when there is "Value of Permanence"!

Because It was my desire and I saw a dream that one day I would be exploring the nature and the man together.

Theory of Decolonization in Frantz Fanon's The Wretched of the Earth.

Pink